Advertisement

RRC WR Apprentice Recruitment 2024 5066 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

RRC WR Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા એપ્રેન્ટિસની 5066 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 23 સપ્ટેમ્બરથી સ્વીકારવામાં આવશે.

RRC WR Apprentice Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ દ્વારા એપ્રેન્ટિસની 5066 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ 23 સપ્ટેમ્બરથી સ્વીકારવામાં આવશે.જે ઉમેદવાર RRC વેસ્ટર્ન રેલવે(WR ) ,મુંબઈ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવાર 23 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.આ ભરતી વિશે વધારે માહિતી જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

RRC WR Apprentice Recruitment 2024

સત્તાવાર વિભાગરેલવે ભરતી સેલ (RRC )
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યા5066
અરજી શરુ કરવાની તારીખ23 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ22 ઓક્ટોબર 2024
ઓફિસિયલ વેબસાઈટhttps://www.rrc-wr.com/

શૈક્ષણિક લાયકાતઅને વય મર્યાદા:

રેલવે ભરતી સેલ (RRC) દ્વારા બહાર પાડવામાં આવેલી એપ્રેન્ટિસની ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ કરેલ હોવું જોઈએ તથા સંબંધિત ફિલ્ડ માં IIT કરેલ હોવું જોઈએ. રેલવે ભરતી સેલ (RRC) દ્વારા બહાર પાડવામાં આવેલી એપ્રેન્ટિસની ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 15-24 વર્ષ હોવી જોઈએ. 22 October 2024થી વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.

RRC WR Apprentice Recruitment 2024અરજી ફી

વિગતઅરજી ફી
Gen/ OBC/ EWSRs. 100/-
SC/ ST/ PWD/ FemaleRs. 0/- (ફી ભરવાની નથી)
ચુકવણી મોડઓનલાઈન

અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://www.rrc-wr.com/ વિઝીટ કરો
  • તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તો સિલેક્ટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ

વિગતતારીખ
અરજી માટેની શરૂની તારીખ23 સપ્ટેમ્બર 2024
અરજી માટેની છેલ્લી તારીખ22 ઓક્ટોબર 2024

મહત્વની કડીઓ 

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments

एडवरटाइज हटाएं यहाँ क्लिक करें